MUNDRA TALUKA SAMAST BRAHMA SAMAJ

Girinarayan

ગિરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ

Members

1.jpg

પ્રમુખ

શૈલેષભાઈ ભટૃ
+91 9426977094
1.jpg

મંત્રી

હેતલબેન પ્રતિક જોશી
+91 00000000000
1.jpg

સભ્ય

રાકેશ પ્રદ્યુમનભાઇ ભટ
+91 00000000000

ll શ્રી રાધા દામોદર વિજયતે ll



મહવષિ મનુ ભગિાન અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં બ્રા􀄛ણના ગૌરિ અને ઉત્પવિને અનુમોદન આપતા મહત્િના ઉલેખો ને ધ્યાનમાં રાખીને કહી શકાય કે તે સમયની સમાજજક સમાનતા અને એકતા માં સેિાયેલા દુલલક્ષ ના પરરણામે ધમલ બંધન અને એકતાની શ્ુંખલા તૂટી ત્યારે અમલમાં આિેલ િણાલશ્રમ વ્યિસ્થામાં બ્રા􀄛ણો ના બે વિભાગ થયા દ્રવિડ અને ગોંડ િખત જતાં ક્રમે ક્રમે એમાંથી અનેક વિભાગો થયા જેમાં બ્રા􀄛ણો ની ચોયાલસી જાતી અસ્સ્તત્િમાં આિી ; જેમાં ગગરનારા બ્રા􀄛ણ નો ઉલેખ જોિા મળે છે એ રીતે ગગરનારા બ્રા􀄛ણની ની ઉત્પવિને શાસ્ત્રોક અનુમોદન મળે છે .સ્કંદ પુરાણમાં અધ્યાય ૩૨ અને ૩૫ માં બગલરાજા અને મહવષિ નારદના સંિાદ ના રૂપમાં ભ્ર્હ્􀄛ાજીએ એમને કહેલ વ્રતાંત મુજબ ભગિાન વિષ્ણુના આશીિાલદ થી બ્ર􀄛ાજી દ્વારા ઉત્પન થયેલ બ્રા􀄛ણો રહમાલયમાં જઈ ને તપ કરિા લગ્યા અને ત્યાં િસિાટ કરિા લાગ્યા .


સુયલિંશ માં જન્મેલો ચન્દ્રકેતુ નામનો રાજા પ્ર્થ્િી પર રાજ કરતો હતો તેનો વનત્ય ક્રમ હતો કે વનત્ય રાજક્ર્મ પૂણલ કરી તે િૈકુંઠ માં અને કૈલાશમાં હરર અને હરના .દશલન કરિા જતો . રાજાની ભસ્તત અને વનષ્ઠાથી પ્રસ્સન થઇ ભગિાન વિષ્ણુ અને ભગિાન મહાદેિે એને દશલન આપ્યા અને િરદાન આપ્્ું કે “ હે રાજન અહી વનત્ય આિિાના તમારા વનયમને છોડીને તમે રેિતાચલ પિલત પર જઈને રહો અને તમારી રાજધાની િસાિો તમારા સુખને માટે અમો બને ત્યાં આિીને વનિાસ કરીશું.” હવષિત થયેલા રાજાએ હરર-હર ની આજ્ઞા અને આશીિાલદ થી રેિતાચલ પિલતની તળેટીમાં પૂણલ સમૃદ્ધી િારુ નગર િસાવ્્ું જે નગર પુરાણોમાં ગગરરનગર તરીકે ઓળખા્ું . ત્યાર પછી રેિતાચલ ક્ષેત્રમાં ભતતિત્સલ શ્રી દામોદર ભગિાન લક્ષ્મીજી સરહત અને શ્રી મહાદેિ માતા પાિલતી યથોગચત સ્થાને રહ્મા . આમ હરર અને હર બને એકજ સ્થાને રહ્મા . વનરંજન એિા તે નિ સ્થાવપત નગરને જોઇને ભગિાને ગચિંતન ક્ુું કે બ્રા􀄛ણો વિના આ નગરમાં કેમ રેિાય તેથી રહમાલયમાં રહેલા આત્મારૂપી બ્રા􀄛ણો નું સ્મરણ ક્ુું .અને ગગરી ઉપર િસિાટ કરિાથી ઓળખાતા ભગિાન ગગરરનારાયણ પોતેજ દામોદર નામ ધારણ કરી ભ્ર􀄛ાનોને રહમાલય થી રેિતાચલ ક્ષેત્ર માં લઇ આવ્યા .શરૂઆતમાં બ્રા􀄛ણ રૂપે આિેલ ભગિાન દામોદરને રહમાલયમાં િસિાટ કરતા બ્રા􀄛ણો ઓળખી ના શક્યા એટલે ભગિાન દામોદરે બ્રા􀄛ણોના હલદય માં પોતાનું સ્િરૂપ પ્રકાવશત ક્ુું ત્યારે બ્રા􀄛ણો શ્રી ગગરરનારાયણ ભગિાનને ઓળખી શક્યા અને દામોદર નામ ધરી આિેલ િીપ્રરૂપ રૂપધારી પરમાત્માને યોગ્ય આસન આપી પૂજા કરી સ્તુવત ગાઈ .


બ્રા􀄛ણોની સ્તુવત થી પ્રસ્સન થઇ ભગિાને પોતાના આિિાનું કારણ જણાિતા કહ્ું : હે બ્ર􀄛ાજી ના પુત્રો બ્ર􀄛ા –વિષ્ણુ અને મહાદેિ ત્રણે દેિો કોઈ કાયલની વસદ્ધી અથે મહાન સૌરાષ્રના દેશમાં આવ્યા છે અને ત્રણ પિલત પર ગબરાજે છે જેમાં રેિતાચલ પર ભગિાન વિષ્ણુ – ઉર્જયંત પર મહાદેિ અને કુમુદ પર બ્ર􀄛ા . માટે તમારે રેિતાચલ પિલત પર મારી સાથે આિિાનું છે તે આજ્ઞા અનુસાર બ્રા􀄛ણો રેિતાચલ પિલત પર આિી ચત્રભુજધારી ભગિાનની સ્તુવત કરિા લાગ્યા અને ભગિાનને પ્રાથલના કરિા લાગ્યા ‘ હે દેિ તમારા સ્થાપેલ આં સ્થાને અમો વનભલયતાથી વનરંતર વનિાસ કરીશું હે પ્રભુ તમારું કીતલન કરિા િાણી શ્રિણ કરિા માટે કાન પૂજા કરિા માટે હાથ તીથાલદી યાત્રા કરિા માટે પગ અને સાષ્ટાંગ દંડિત કરિા માટે શરીર અને સમજ આપી અમારી માંગણી વસદ્ધ કરો “ ત્યારે પ્રસ્સન થઇ શ્રી ગગરરનારાયણ ભગિાન કહે છે “ હે બ્રા􀄛ણો હું દામોદર સ્િરૂપ ધારણ કરી આપની સમક્ષ આવ્યો અને અહી િસિાટ કરિા માટે આપને લઇ આવ્યો માટે ચાર ભુજા િાળં મારું દામોદર સ્િરૂપ આપનું ઇષ્ટ અને પૂજ્ય છે માટે તમારે દામોદાર નું પુજન કરવું અને એ સ્િરૂપને તમારા ઈષ્ટદેિ માનિા જેનાથી સિે ઇષ્ટ િસ્તુ તમને પ્રાપ્ત થશે . અને આજથી હું મારું નામ ગગરરનારાયણ આપને આપું છં જે આપની ઓળખ બની રહેશે” . ત્યારબાદ ઋવષઓએ આિીને કન્યાઓનું દાન ક્ુું રાજા ચન્દ્રકેતુ એ િષાલસન બાંધી આપ્્ું ગાયોનું દાન કરી બ્રા􀄛ણોની પૂજા કરી..


પ્રાચીન નગર ગગરરનગર તે આજનું જુનાગઢ ....ઇસ.૧૫૦ અને ઇસ.૪૫૫ માં કુદરતી હોનારત ને કારણે અિારનિાર ગગરરનગર નો નાશ થતો રહ્મો ત્યારબાદ ૧૩મી સદીના પુિાલન્ધમાં િધુ સલામત સ્થાને નવું નગર િસાિામાં આવ્્ું ઇસ.૧૦૨૦ માં આ નિા નગરને જુનાગઢ નામ આપિામાં આવ્્ું .પ્રાચીન કાળમાં આ વિસ્તાર રેિાત્ચલ ક્ષેત્ર તરીકે જાણીતો હતો. ગીરનાર એ નગાવધરાજ રહમાલયનો મોટો પુત્ર છે .માતા પાિલતી તેના બહેન થાય .ભગિાન શંકરના વિિાહ પ્રસંગે જાનૈયાઓમાં પધારેલ ભગિાન વિષ્ણુ એ પ્રસ્સન થઇ ગગરનારને િરદાન આપ્્ું કે પિલત માત્રમાં સાક્ષાત નારાયણ સ્િરૂપે વસદ્ધ થઇ તારું પુજન થશે અને સિે દેિતાઓ તારા પર િાસ કરશે .ગીરનાર રહમાલય ક્ષેત્ર માંજ હતો પરંતુ ઇન્દ્રના પ્રકોપથી બચિા તે ઉડીને રેિતાચલ ક્ષેત્ર માં આિી સ્થાવપત થયો .આ રીતે જોતા ગીરનાર –ગગરીનારાયણ અને રેિતાચલ એકબીજા સાથે એકરૂપ છે .


ગગરીનારાયણ બ્રા􀄛ણો ગગરનાર ની છાયામાં આિેલ પ્રાચીન શહેર ગગરરનગર હાલ જુનાગઢ ના મુળ રહેિાસી હોિાથી “ ગગરીનારા” બ્રા􀄛ણ તરીકે ઓળખાય છે .ગીરીનારની છાયામાં ગબરાજતા શ્રી રાધા દમોદરજી એમના ઇષ્ટદેિ છે .


સાતમાં સૈકા માં ગગરરનગરમાં િસિાટ કરતા ગગરરનારા બ્રા􀄛ણો નો ઉલેખ રાજા વશલારદત્ય ત્રીજા અને રાજા જય ભટ્ટ ત્રીજા િખતના તામ્રપત્ર માં પણ મળે છે .આઠમાં સૈકામાં પણ આજ બ્રા􀄛ણો પોતાની વિદ્વતા માટે જાણીતા થયા જેથી િલ્લભી રાજિીઓએ તેમને ભૂવમનું દાન કરેલ જેનો ઉલેખ તામ્રપત્ર માં જોિા મળે છે .


સમય જતાં જ્ઞાવતની િસ્તી િધતી ગઈ .આજીવિકાનું સાધન યજમાન વૃવત –ગોરપદુ –દેિ પૂજા િગેરે હતું .િસ્તીના િધારાને કારણે આજીવિકા માટે બીજા વ્યિસાય તરફ જિાની ફરજ જરૂરરયાત જણાઈ જેથી ખેતી અને બીજા ધંધા અથે ગગરરનગર થી આસપાસના વિસ્તારમાં િસિાટ શરુ કયો જેમાં મુખ્યત્િે જામનગર-ચોરિાડ – આજક- માધિપુર -કચ્છ જેિા વિસ્તારનો સમાિેશ થાય છે .


વશક્ષણના ફેલાિા સાથે અભ્યાસ –વ્યિસાય અને સેિા અથે ગગરનારા બ્રા􀄛ણો દેશ વિદેશ માં િસિાટ કરતા થયા અને ઇષ્ટદેિ રાધા દામોદરની કૃપા થી પોતાનો અને જ્ઞાવતનો વિકાસ કયો .


ગગરનારા બ્રા􀄛ણો િૈષ્ણિ સંપ્રદાયના િલ્લભી પંથને અનુસરે છે તેમના પર િૈષ્ણિ ધમલના આચાર વિચારનુ પ્રભુત્િ છે .



પ્રેરક—સ્નેહલ ડી. વ્યાસ
સંકલન અને આલેખન – અશોક આર. અવધકારી
( સાભાર વિદ્વાન કેશિરામ કાશીરામ શાસ્ત્રી ના પરરિાર દપલણ અને ગગરરનારા જ્ઞાવતના મુખ પત્ર “ કલ્યાણ પથ “ ના રડસેમ્બરે -૨૦૦૭ ના અંક માંથી )

MUNDRA TALUKA SAMAST BRAHMA SAMAJ. All right reserved.